રવિવાર, 28 ઑગસ્ટ, 2011

માએ કાચા સુતરનો બાંધ્યો હિંચકો રે લોલ





માએ કાચા સુતરનો બાંધ્યો હિંચકો રે લોલ,
મારી અંબેમા હીંચવા આવો હિંડોળો મારો હેમનો રે લોલ.

માએ કાચા સુતરનો બાંધ્યો હિંચકો રે લોલ,
મારી ખોડલમા હીંચવા આવો હિંડોળો મારો હેમનો રે લોલ.

માએ કાચા સુતરનો બાંધ્યો હિંચકો રે લોલ,
મારી ચામુંડમા હીંચવા આવો હિંડોળો મારો હેમનો રે લોલ.

માએ કાચા સુતરનો બાંધ્યો હિંચકો રે લોલ,
મારી રાંદલમા હીંચવા આવો હિંડોળો મારો હેમનો રે લોલ.

માએ કાચા સુતરનો બાંધ્યો હિંચકો રે લોલ,
મારી અંબેમા હીંચવા આવો હિંડોળો મારો હેમનો રે લોલ.