શિક્ષકની અસ્મિતા

મિત્રો,
                         ચાણક્યે કીધેલું કે "શિક્ષક કભી સાધારણ નહિ હોતા." પણ આ વાત આજે પણ સમાજનો એક વર્ગ છે જે માનવા તૈયાર નથી. એમના માટે શિક્ષક એટલે ખુરશી પર પાલોઠી વાળીને વિદ્યાર્થીઓને ખીજાતો, સંભળાવતો અને ક્યારેક ક્યારેક ભણાવતો વ્યક્તિ.
                         એવા લોકોને જડબાતોડ જવાબ આપવા માટે જ મેં આ પેઈજ બનાવવાનું વિચાર્યું. અહિયા હું એ બધા શિક્ષકોની માહિતી મુકવા માગું છું જે પોતાની શાળા કે ક્લસ્ટરમાં અનેક પ્રવૃતિઓ કરે છે અને ઓનલાઈન પોતાની વેબસાઈટમાં બતાવે છે પણ લોકો એનાથી અજાણ છે. આ સમાજને એમની પ્રવૃતિઓની માહિતી અહિયા આપવામાં આવશે.
                          આપ પણ મારા આ કાર્યમાં યોગ્ય સાથ ને સહકાર આપશો એવી આશા રાખું છું.
                          આભાર.

1.સાણથલીના સીઆરસી કોર્ડીનેટર શ્રી જયપાલસિંહ જાડેજાનો કલસ્ટર બ્લોગ.




2. નદીશાળાના સીઆરસી કોર્ડીનેટર શ્રી કેતન મહેન્દ્રપ્રસાદ ઠાકર નો કલસ્ટર બ્લોગ.

3. પ્રાથમિક શિક્ષકો શ્રી મુકેશ ડેરવાળીયા અને શ્રી કમલેશ ઝાપડીયાનો સંયુક્ત પ્રયાસથી ચાલતો બ્લોગ.

4. ગોધરા તાલુકાની નવાનદીસર પ્રાથમિક શાળાનો સ્કુલ બ્લોગ.

5. સુબીર શુક્લના શિક્ષણને સમર્પિત બ્લોગ.

6. શ્રીમતી એમ.કે.પટેલ હાઈ સ્કુલના શિક્ષક શ્રી જીતેન્દ્ર પટેલના બ્લોગ.

7. ટીચર ટ્રેનર અને એજ્યુકેશન રિસર્ચર ડૉ. ભૌમિક ના બ્લોગ.

8. શિક્ષણના વિચારોને પ્રેરતો સ્વરૂપ સંપત નો બ્લોગ.

9. શિક્ષક અને વિચારક શ્રી રાકેશ પટેલ નો બ્લોગ.



10. કરદેજ કન્યાશાળા ના શિક્ષક શ્રી રોહિતભાઈ ચૌહાણ દ્વારા બનાવેલ બ્લોગ...