myzundala.blogspot.com માં આપનું સ્વાગત છે. મારું નામ વાળા પ્રતિક છે. હું જસદણ તાલુકાના ઝુંડાળા ગામે અંગ્રેજી ભાષાના શિક્ષક તરીકે ફરજ નિભાવું છું. અમારી આ સાઈટની કેટલીક ખાસ બાબતો વિષે આપનું ધ્યાન દોરવા માગું છું.
૧. અરસ-પરસ બદલી કરવા ઇચ્છતા શિક્ષકોનો ઓનલાઈન ડેટાબેઈઝ મુકવામાં આવ્યો છે.
૨. Educational Query માં શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતા જુદા જુદા અને મહત્વના ઠરાવો વિષે માહિતી આપવામાં આવે છે.
૩. Gazal માં મારા અને અન્ય શિક્ષકોની ગઝલોને રજુ કરવામાં આવી છે.
૪. Information માં કેટલીક ટેકનીકલ માહિતી મુકવામાં આવે છે.
૫. Video માં અમારી શાળાની વિવિધ પ્રવૃતિઓ દર્શાવતા વિડિઓ મુકવામાં આવ્યા છે. અહીં વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવેલા કૌશલ્યોનું પણ નિદર્શન કરવામાં આવ્યું છે.
૬. અમારી શાળામાં શાળાની જુદા જુદા પ્રકારની પ્રવૃતિઓ દર્શાવવામાં આવી છે.
૭. ગરબા માં અમારા વિદ્યાર્થીઓ દ્વારા એકઠા કરવામાં આવેલા ગરબાઓ રજુ કરવામાં આવેલા છે. જેમાંથી કેટલાકમાં અમારા વિદ્યાર્થીઓએ ગાઈને રજુ કર્યા છે.
૮. ઝવેરચંદ મેઘાણી માં તેમની કેટલીક શ્રેષ્ઠ રચનાઓ રજુ કરવામાં આવી છે.
૯.ઉપરના પેઈજના લીસ્ટમાં લોકગીત અનુક્રમ, લગ્નગીત અનુક્રમ, ભજન અનુક્રમ અને ગરબા અનુક્રમમાં બધા ગીતોને અનુક્રમમાં રજુ કરેલા છે.
૧૦. અમારી આકૃતિ પેઈજમાં અમારી વિશેષ સેવાઓની રજૂઆત કરવામાં આવેલ છે.