લેબલ મારા શેર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મારા શેર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 24 મે, 2013

कभी मिलती है तारा बनकर,
कभी मिलती है सितारा बनकर,
मेरी जिंदगीमे आई हो तुम,
कोई ख़्वाब सुनहरा बनकर.

બુધવાર, 22 મે, 2013

લાગણીઓ માણસને નબળા પાડે છે,
લાગણીઓ માણસને ગુલામ બનાવે છે,
સાચું કહું છું હું માનો કે ન માનો,
લાગણીઓ જિંદગીને મોત બનાવે છે.
छमछम करती आई थी वो,
छमछम करती चली गई,
में अविलोप्य शाही लेके बैठा था,
वो वोट देकर चली गई.
સંધ્યાએ સાદ સંભળાય સુંદર,
ગીત ગાતી ગઝલને ગોતું ગામમાં,
વાદળોએ વખાણી વધારે વાતોથી,
મારા મનમાં મેઘાની મોસમ.
जिंदगी दामन छोड़ दे मेरा,
अब तेरे होने की अहेमियत नहीं,
यु तो बहोत मिले थे हमराही राहमे,
'आनंद' अब किसीको मेरी जरुरत नहीं.

શુક્રવાર, 17 મે, 2013

તમને પામીને દુનિયા ખોઈ નાખું તોય ભલે,
મર્યા પે'લા દિવસ જિંદગીના માત્ર બે જ મળે તોય ભલે.
હું જિંદગી જીવીને થાકી ગયો,
હું થાકીને જિંદગી જીવી ગયો.
એક નવી ઝીંદગી ખીલી અને,
નવું ફુલ આવ્યું બાગમાં,
'આનંદ' આભાર ઇશનો,
આપ્યું તે જે વરદાનમાં.
હે ઊંઘણશી જાગ હવે,
સવારને સ્વીકાર હવે,
'આનંદ' આવ્યો છે ઘર તારા,
દરવાજો તો ખોલ હવે ?
હું તને પ્રેમ કરું છું,
એ વાત કહેતા મને આવડતું નથી,
વાત બહુ ટુંકી છે કે,
તારા વિના મને ક્યાય ફાવતું નથી.
तुम हमारा नाम याद रखना,
लबोसे जो पिया वो जाम याद रखना,
तेरे भाईने बहोत धोया मुजे घर पे,
तेरी गलीमे गुजरी वो शाम याद रखना.

ગુરુવાર, 16 મે, 2013

મારી કઠોરતાને તું કેમ તોડીશ, ભગવાન ?
છેલ્લા શ્વાસે કીધું મેં હજી એક ઘા કરીલે.
तु मेरे दिलकी धडकन है,
तु मेरे साँसों की डोर है,
'आनंद' का प्यार और क्या है ?
मेरे होने का वजुद ही तु है.
हम रूठ कर भी तुजे मनाएंगे,
हम मर कर भी तुजे बचायेंगे,
एकबार आ भी जाओ मेरे पास तुम,
हम जलकर भी तुजे सजायेंगे.

બુધવાર, 15 મે, 2013

કહું કેમ તમને કે કેવા લાગો છો ?
મને તો ખુદથીયે વધુ પ્યારા લાગો છો,
રહો છો સતત મારા વિચારોમાં કેમ ?
લાગે છે આજકાલ સાવ નવરા લાગો છો.
हर रंगमे फिजा आपकी,
हर रंगमे खुश्बू आपकी,
'आनंद' देखता है कही भी
मिलती है बस नजाकत आपकी.
શરમ ને સ્નેહ બતાવે છે આંખો,
મૌન રહીને પણ બોલાવે છે આંખો,
દર્દ દિલનું કેમ છુપાવે છે આંખો ?
ટુંકમાં કેટલુંય સમજાવે છે આંખો.
નથી રે'તી સવાર કે સાંજની ખબર,
નથી રે'તી કામ કે કાજની ખબર,
તમારી યાદમાં કેટલો દુઃખી 'આનંદ' ?
નથી તમને મારા પ્રેમની ખબર.
તમારી આંખે જગત જોવું છે,
તમારા શ્વાસે જીવન જીવવું છે,
ખતમ કરી દઉં 'આનંદ'ને
તમારા નામે લીલામ થાવું છે.
इस दिलमे आशियाना मत देना किसीको,
लोग यहाँ फिर ज्यादा ठहेरते नहीं,
छोड़ देते है साथ 'आनंद' का
साये भी रातमे साथ होते नहीं.