ઝાડ કરે પાન કર
સુપડું સવા લાખનું
ઘણા એટલા પીયરીયાના
પાણી એટલા સાસરિયામાં
ઝાડ કરેo
બોલો પ્રતાપરાય
તમારા દાદા છે કેવા ?
રંગે રૂડા, રૂપે
પુરા એ તો લાગે રમેશ મહેતા જેવા.
ઝાડ કરેo
બોલો પ્રતાપરાય
તમારા કાકા છે કેવા ?
રંગે રૂડા, રૂપે
પુરા એ તો લાગે અમરીશ પૂરી જેવા.
ઝાડ કરેo
બોલો પ્રતાપરાય
તમારા ભાઈ છે કેવા ?
રંગે રૂડા, રૂપે
પુરા એ તો લાગે શામજી લહિયા જેવા.
ઝાડ કરેo
બોલો પ્રતાપરાય
તમારા ફુઆ છે કેવા ?
રંગે રૂડા, રૂપે
પુરા એ તો લાગે જૂની બિયર જેવા.
ઝાડ કરેo