વરસે ભલે વાદળીને વાયુ ભલે વાય, (2)
રાંદલમાનો દીવડો તોયે ન બુજાય તોયે ન બુજાય.
ભલે આવે ને આંધી ને તુફાન આંધી ને તુફાન, (2)
રાંદલમાનો દીવડો તોયે ન બુજાય તોયે ન બુજાય.
ભલે ને આતમ આખા સળગી જાય સળગી જાય, (2)