ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ-દિવસે માનનીયશ્રી નરેન્દ્ર મોદી ના કાર્યક્રમના આયોજનને કારણે ૫ સપ્ટેમ્બર ના રોજ ઉજવી શકાયો નહિ.
પણ આખરે ૬ સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી અમારી શાળામાં કરવામાં આવી હતી. તેની એક નાનકડી ઝલક...
|
આચાર્યશ્રી ઝુંડાળા પ્રાથમિક શાળા |