સીતાને તોરણ રામ પધાર્યા,
લેરે
પનોતી પેલું પોંખણું.
ઘુંસરીયે રાયવર પોંખે પનોતા,
ઘુંસરીયે
બળદ સોહામણા.
તરાકે રાયવર પોંખે પનોતા,
તરાકે
વાનો સોહામણા.
સાંબેલે રાયવર પોંખે પનોતા,
સાંબેલે
ધાન સોહામણા.