આલાલીલા વાંસની વાંસલડી ઈતો વાંસલડી,
એતો
શેરીએ વાઝતી જાય.
દાદાને વાલા હતા મિલનબેન ઈતો મિલનબેન
એતો
સાસરે જાય.
કાકાને વાલા હતા મિલનબેન ઈતો મિલનબેન
એતો
સાસરે જાય.
મામાને વાલા હતા મિલનબેન ઈતો મિલનબેન
એતો
સાસરે જાય.
વીરાને વાલા હતા મિલનબેન ઈતો મિલનબેન
એતો સાસરે જાય.