સોમવાર, 13 મે, 2013

ઝખ્મો તો મારે ઘણા દેખાડવા છે તને,
સમય હોય તો એકવાર મારી કબરે આવજે,
બોળી છે કલમ ખુદાએ મારા લોહીમાં,
જિંદગી 'આનંદ' ની અમથી નથી રંગીન.