બુધવાર, 15 મે, 2013

શરમ ને સ્નેહ બતાવે છે આંખો,
મૌન રહીને પણ બોલાવે છે આંખો,
દર્દ દિલનું કેમ છુપાવે છે આંખો ?
ટુંકમાં કેટલુંય સમજાવે છે આંખો.