રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધોરણ ૬,૭ અને ૮ માં ત્રણ શિક્ષકોની ભરતી કરવાની થાય છે.
૧. ભાષા શિક્ષક
૨. ગણિત/વિજ્ઞાન શિક્ષક અને
૩.સામાજિક વિજ્ઞાન ના શિક્ષક.
૧. ભાષા શિક્ષક
૨. ગણિત/વિજ્ઞાન શિક્ષક અને
૩.સામાજિક વિજ્ઞાન ના શિક્ષક.
- હવે સરકાર શ્રીએ સામાજિક વિજ્ઞાન ની ભરતી બહાર પાડી છે. જેનો ઠરાવ જાણવા અહી ક્લિક કરો.
- જેના માટે પણ TET ની પરીક્ષા લેવામાં આવશે. જેની માહિતી મેળવવા અહી ક્લિક કરો.
- આ ઉપરાંત આ ભરતીમાં વયમર્યાદામાં પણ ફેરફાર સરકારશ્રી તરફથી કરવામાં આવ્યા છે. જેના માટે અહી ક્લિક કરો.