રવિવાર, 27 જાન્યુઆરી, 2013

ન્યાયમંદિરમાં આપનું સ્વાગત છે....


ધોરણ ૭ ના વિદ્યાર્થીઓ દ્વારા ન્યાયમંદિરની પ્રક્રિયાનું નાટ્યકરણ કરવામાં આવ્યું...
અને આ નાટકના તમામ સંવાદો જે તે વિદ્યાર્થીના મૌલિક છે...