રવિવાર, 27 જાન્યુઆરી, 2013

વિદ્યાર્થી પ્રોત્સાહન

C.R.C. કક્ષાના રમતોત્સવમાં પ્રથમ આવનાર ખો-ખો (કન્યા)
ની સમગ્ર ટીમને 26 મી જાન્યુઆરીના રોજ
શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.










ન્યાયમંદિરમાં આપનું સ્વાગત છે....


ધોરણ ૭ ના વિદ્યાર્થીઓ દ્વારા ન્યાયમંદિરની પ્રક્રિયાનું નાટ્યકરણ કરવામાં આવ્યું...
અને આ નાટકના તમામ સંવાદો જે તે વિદ્યાર્થીના મૌલિક છે...

સોમવાર, 14 જાન્યુઆરી, 2013

રમતોત્સવ ૨૦૧૩

રમતોત્સવમાં ઝુંડાળાની ખો - ખો ની ટીમ CRC લેવલે વિજયી બનતા ગામના અગ્રણી દ્વારા શિલ્ડ એનાયત કરવામાં આવ્યું