ઉપસ્થિત અતિથી વિશેષ શ્રી. |
| ||
માનનીય મહેમાન શ્રીના હસ્તે ઇનામ વિતરણ |
શાળાના દાતા શ્રી કાળુભાઈ પદમાણી નું શિક્ષક શ્રી દ્વારા સન્માન. |
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું વક્તવ્ય ગ્રામજનો અને અધિકારી ગણ દ્વારા નિહાળવામાં આવ્યું. |
ધોરણ ૫ ના વિદ્યાર્થીઓ દ્વારા 'જય સોમનાથ' ગીતના શબ્દો પર અભીનય. |
ધોરણ ૨ ના વિદ્યાર્થીઓ દ્વારા 'ઇન્સાફ કી ડગર પે' દેશભક્તિ ગીત પર અભીનય. |
શાળામાં શ્રી કેશુભાઈ પટેલ દ્વારા રૂપિયા ૨૫૦૦ નું રોકડ દાન સ્વીકારતા આચાર્યા બેન શ્રી. |