રવિવાર, 27 જાન્યુઆરી, 2013

વિદ્યાર્થી પ્રોત્સાહન

C.R.C. કક્ષાના રમતોત્સવમાં પ્રથમ આવનાર ખો-ખો (કન્યા)
ની સમગ્ર ટીમને 26 મી જાન્યુઆરીના રોજ
શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.